ખરજ સાધ સાધરે સાધ સાધ ગુનીજન ગુન નાદ વિદ્યા૪/૪

પદ ૧૩૮૫ મું. ૪/૪
 
ખરજ સાધ સાધરે (૨) સાધ સાધ ગુનીજન ગુન નાદ વિદ્યાબ્રહ્મરસ આદ આદરે. ખર. ટેક
ખરજ રીખજ ગંધાર, મધ્યમ પંચમ ધૈવત નિષાધ સપ્તએહી બ્રહ્મ નાદરે. ખર. ૧
સપ્ત સ્વર્ગ સપ્ત પાતાલ વૈકુંઠ પરમ ધામ, ઠામ ઠામ છાંયે રહ્યોનાદ સોઇ અગાધરે;
પ્રેમાનંદ શ્યામસંગ ગાવત સુખ પાવત, રિઝત હરિ દેતમોજ મહાપ્રસિદ્ધરે. ખર. ૨ 

મૂળ પદ

સરસ ગાય ગાયરે, ગાય ગાય મોહન મધુરીસી તાન

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી