મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ;૩/૮

પદ ૧૪૦૮ મું.૩/૮

મારગ મેલો ગિરિધારી, હો રસિયા મારગ; હો. ર. ટેક

વાંક વિના આવી મારગ* બાંધો, શાને ખાળો છો મૈયારી. હો. ૨ ૧

કોઇના શિખાવ્યા ફૂલોમાં વહાલા, વનમાં ન છેડો પરનારી. હો. ર. ૨

હાંસી નહિ વાત સાચી કહું છુ, માનો શીખ હમારી. હો. ર. ૩

પ્રેમસખીના શ્યામ મનોહર, જુવોને વાત વિચારી. હો. ર. ૪

*”મારગે “ પાઠાન્તર છે.

મૂળ પદ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫

મારગ મેલો ગીરધારી  (૦૧-૩૯) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
2
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
0
0