ગિરિધર ઘેલો તૂર બાઇ તારો ગિરિધર;૭/૮

પદ ૧૪૧૨ મું.૭/૮
 
ગિરિધર ઘેલો તૂર બાઇ તારો ગિરિધર;  બાઇ. ટેક
મારગમાં માણસ* દેખતાં, આવીને બાઝે છે મારે ઉર.  બાઇ. ૧
પરનારીને ભાળીને ભૂરાયો, જીવન જોબનપૂર.  બાઇ. ૨
નાનકડા નટવરને જશોદા, જાળવજે તું જરૂર.  બાઇ. ૩
પ્રેમાનંદને નાથ રસીલે, અમને કીધાં ચકચૂર.  બાઇ ૪

*”માણસો” ગાય છે. 

મૂળ પદ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શશીકાંતભાઇ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0