કમલનયનને વાર બાઇ તારા;૮/૮

પદ ૧૪૧૩ મું.૮/૮

કમલનયનને વાર બાઇ તારા;  કમલ. ટેક
અલબેલો આવીને અચાનક, તોડે મારા હૈડાનો હાર. બાઇ. ૧
દૂધ દહીં મહીં માખણ ઘરમાં, રે'વા ન પામે લગાર.  બાઇ ૨
કેટલાંક કહું કેશવનાં કૌતક, શેષ ન પામે પાર.  બાઇ ૩
પ્રેમાનંદનાં નાથને નિરખી, મગન રહે છે વ્રજનાર.  બાઇ ૪

મૂળ પદ

જાવા દ્યો જમુના પાણી હો કાનુડાઃ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી