અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;૧/૪

પદ ૧૪૧૬ મું. – રાગ કાફી.૧/૪
અલબેલા આવો ઓરારે, અરજ કરું છું;                         અર. ટેક
ભાવ કરીને નટનાગર ભેટું, જોવું તારા મોલીડાના તોરારે. અર. ૧
વિઠ્ઠલવર વહાલા છો મુજને, નવલ સનેહી નંદછોરારે.            અર. ૨
પાતલિયા વર પ્રીત કરીને, પ્રાણ હર્યા છે તમે મોરારે.        અર. ૩
પ્રેમાનંદ કહે નેણા ભરીને, નિરખું જ્યું ચંદ ચકોરરે.           અર. ૪

 

મૂળ પદ

અલબેલા આવો ઓરારે, અરજ કરું છું

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0