એરી પનઘટવા ઠાડો ગ્વાલ, બંસીવારો ચતુર નંદલાલ.૧/૪

 

પદ ૧૪૬૫મું. –રાગ જંગલો.૧/૪
એરી પનઘટવા ઠાડો ગ્વાલ, બંસીવારો ચતુર નંદલાલ. એરી. ટેક
મોર મુગટ પીતાંબર મોરલી, રાજત ઉર બનમાલ. એરી. ૧
ચંદનખોર શ્યામ તન ઉપર, કેસર તિલક ભાલ. એરી. ૨
હરત ફરત ચિતવત ચિત્ત મોહત, બોલત બચન રસાલ. એરી. ૩
નંદનંદન ઘનશ્યામ મનોહર, પ્રેમાનંદ પ્રતિપાલ. એરી. ૪

 

 

મૂળ પદ

એરી પનઘટવા ઠાડો ગ્વાલ, બંસીવારો ચતુર નંદલાલ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી