કાના તોસેં કોન બોલે, નીકો ચલો જારે.૨/૮

પદ ૧૪૭૬ મું૨/૮

કાના તોસેં કોન બોલે, નીકો ચલો જારે. કાના.  ટેક

પગિયાં બાંકીસી બાંધે.ડાર્યો હે દુશાલો ખાંધે;

મારત સલોને મોહે નેના અનિયારે.  કાના. ૧

બાંસુરી બજાવે, મીઠી તાન લે સુનાવે ;

જીયરો નિકાસી લેત પીતપટવારે.  કાના. ૨

બાર બાર આવે, મોયે નેહસું બોલાવે;

મન લલચાવે મોપે મોહની લે ડારે.  કાના. ૩

જોરે બરાજોરી પ્રીત, પ્રેમાનંદ કહે મીત; 

બસ કર લીની મોહે, તેં તો કાના કારે.  કાના. ૪

મૂળ પદ

ઇન મોહનાને મેરો, મન હર લીનો માઈ

મળતા રાગ

જંગલો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી