કાહેકું તે મારે નેના, કઠીન કરેજમાં ૪/૮

પદ ૧૪૭૮ મું.૪/૮
 
કાહેકું તે મારે નેના, કઠીન કરેજમાં.              કાહે. ટેક
તીખે અનિયારે નેન, કસી ભર મારી સેન;
લાગી બરછી વે માનું તરછી તરેજમાં.           કાહે. ૧
એસો કછુ જાદુ કીનો, જીયરા નિકાસી લીનો;
ડારી તેંતો કૃષ્ણ મોયે પ્રીતકી પરેજમાં.           કાહે. ૨
ખટકત તીખે નેન, બીનુ દેખે નાહીં ચેન;
કછુ ન સોહાવે મોયે સુઇ સુખસેજમાં.             કાહે. ૩
પ્રેમાનંદ કહે મીત, રંગ દીનો મેરો ચિત્ત;
લાગી હે સુરત મેરી કાના રંગરેજમાં.           કાહે. ૪ 

મૂળ પદ

ઇન મોહનાને મેરો મન હર લીનો માઇ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0