ચાલો રે વાલાજી ચાલ્ય, લટકંતી પ્યારી રે૨/૪

6 || પદ ૨/4. ||
 
ચાલો રે વાલાજી ચાલ્ય, લટકંતી પ્યારી રે;પાદુકા પેરી રૂમાલ, કરમેં રૂડો ધારી રે. ચાલોરે. ||૧||
રૂપાલા રંગીલા વાલા, પુષ્ટ તરુણ તન રાજે રે;નિરખી અંગની શોભા, કોટી કામ લાજે રે. ચાલોરે. ||૨||
પ્યારા મુખની શોભા ઉપર, કોટી ઈંદુવારુરે;મદન લજારી મ્રૂહ‌‌‌‌ પ્રીત કરી કરી ધારું રે. ચાલો રે. ||૩||
કૃષ્ણાનંદ કે નાસા પ્યારી, દીપક કિર લજારી રે;હસની બોલની સારી, રાખું અંતર ધારી રે. ચાલોરે. ||૪|| 

મૂળ પદ

જાગો રે રસીલા છેલા , સહજાનંદ હરિ પ્યારા રે;

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
1