સોહત હરિ સહજાનંદ, ધર્મ વર્મ પ્યારે ૧/૪

સોહત હરિ સહજાનંદ, ધર્મ વર્મ પ્યારે		...સોહત૦ ટેક.
નૂતન ઘન નિલ બરન, કોટિ મદન માન હરન;
	પાવન તન શ્વેત વસન, મોહનવર ધારે	...સોહત૦ ૧
શ્વેત પાઘ છબી અથાગ, નિરખતઉં અનુરાગ જાગ;
	રાજત બીચ છોગે જુત, દેખત દુ:ખ ટારે	...સોહત૦ ૨
સુમન શિખર ગુચ્છ હાર, ગજરા બાજુ ઉદાર;
	તાપર અલિ ફોર લેત, ગુંજત મતવારે	...સોહત૦ ૩
ધર્મલાલ કર રૂમાલ, ચાલત અતિ ચટક ચાલ;
	કૃષ્ણાનંદ બાનક પર, તન મન ધન વારે	...સોહત૦ ૪
 

મૂળ પદ

સોહત હરિ સહજાનંદ, ધર્મ વર્મ પ્યારે

મળતા રાગ

ઢાળ: બને આજ લાલ લાલ

રચયિતા

કૃષ્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નારાયણસેવાદાસજી સ્વામી - હરિયાળા ગુરુકુલ
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
4
2