અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.૨/૪

 ૭૪ પદ-ર/૪

અંતર ચતુર હરે, સુંદર હરિ.અંતર.                                         ટેક
નિલ કલેવર જલદ લજારી, જરકશી બસન ધરે, સુંદર હરિ.    અં.૧
શિરપે જરકશી પાઘ મનોહર, લટકત મોતી લરે.                    સુંદર.ર
કુંડલ મકરાકાર બીરાજે, ઝલકત નંગ જરે.                            સુંદર.૩
કૃષ્ણાનંદ લખી હરિ છબી પ્યારી, તન કુરબાન કરે.                 સુંદર.૪
 

મૂળ પદ

મોહન રુપ નિધાન સોહત હરિ, મોહન રુપ નિધાન.

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી