મોહન હોરી ખેલત માઇ, મા ઇરે૪/૪

૧૦૦ પદ- ૪/૪

મોહન હોરી ખેલત માઇ, મા ઇરે.મો.ટેક.

અબીર ગુલાલ ભકત પર બરસત,

મનમોહન મુદ પાઇ,

બોલત જય જય વાની દેવમુનિ.

સુમન ઝડી બરસાઇ,

ગાત પ્રીતમકી વડાઇ. મોહન. ૧

પુર બાહીર હરિ ખેલ મચાયો,

એસો અતહિ સુહાઇ,

તા પીછે તુરંગ ચઢે સુંદરવર,

ભકત સહિત હુલસાઇ,

ચલે બાલમ પુરમાંઇ. મોહન. ર

ભર ભર ફેટ ગુલાલ ઉડાવત,

જન પર હરિ સુર રાઇ,

નગર ડગર ઘર હાટનમાંઇ,

પુંજ ગુલાલ ભરાઇ,

દેખત જન અતહિ લોભાઇ. મોહન. ૩

તા પીછે નાયકે આયે નિવાસમેં,

ભકતન જુત સુખદાઇ,

શેઠ ભગાભાઇ હરિકુ જમાયે,

ભકત સહિત હરખાઇ,

નીકે પકવાન બનાઇ. મોહન. ૪

ભગાભાઇ સબ હરિ જન મિલીકે,

પુજા હરિકી કરાઇ,

કૃષ્ણાનંદ ઘનશામ છબી પર,

કોટી કામ બલજાઇ,

છબી ધારત ચિત લાઇ. મોહન. પ

મૂળ પદ

સાવરો હરિ ખેલત હોરી હોરી રે

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી