ઝૂલત શ્રી વૃષલાલ હિંડોરેમેં, ઝૂલત શ્રી વૃષલાલ, ૩/૪

૧૨૪ પદ-૩/૪

ઝૂલત શ્રી વૃષલાલ હિંડોરેમેં, ઝૂલત શ્રી વૃષલાલ,

જરકશી વસન મનોહર રાજે,

ઉરપર મોતીન માલ.હિંડોળે. ૧

નવલ કલંગી શિર પેચ શેહરા,

જરકશી પાધકો તાલ. હિંડોળે. ર

કેસર તિલક કીયે અતિ સુંદર,

વીલસીત ભાલ વિશાલ. હિંડોળે. ૩

કૃષ્ણાનંદ હરિવર અતિ રાજત,

શરણાગત પ્રતિપાલ. હિંડોળે. ૪

મૂળ પદ

ઝૂલત શ્રી હરિ રાય,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી