હરિ છેલ બજાઇ ગાજ રહી, બંસી મોહન રંગભીનેકી ૨/૨

૧૭૩ પદ-ર/૨

હરિ છેલ બજાઇ ગાજ રહી,

બંસી મોહન રંગભીનેકી.બં.હરિ.ટેક.

ગત સાત સુરનકી સરરરર,

ઝરે અધર સુધા ઝર ઝરરરર,

ફરકત પટ પીરે ફરરરર,

મુર્છના ગ્રામ છબી તીનેકી. હરિ.૧

ઉર મોતીનકી લર લરરરર,

ફૂલન બરખે સુર ખરરરર,

સબ તાન માન તર તરરરર,

લાવન ગાવન પરવીનેકી. હરિ.ર

બાંસુરીયાં મન હરે હરરરર,

સુની ધુની જન દોરત દરરરર,

હેરત હરિ દ્રગ ભર ભરરરર,

છબી છાય રહી સુર ઝીનેકી. હરિ.૩

ફૂલન તોરે ઢર ઢરરરર,

કુંડલ જોતી ઝર ઝરરરર,

લખી મેન પાય પરે પરરરર,

કૃષ્ણાનંદ નાથ નવીનેકી. હરિ.૪

મૂળ પદ

ગુલતાન ગાનકી તાન ભઇ,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સ્વરિત શુક્લ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
1
0