હોરી ખેલે ચતુર લંગરવા, ૩/૪

૧૮૦ પદ-૩/૪

હોરી ખેલે ચતુર લંગરવા,

હાંરે રંગ બરખત શામ સુધરવા.હો.ટેક.

રંગકી ધુમ મચાઇ હરિ પ્યારે,

હાંરે રંગ પુર ચલે નગર ડગરવા. હો.૧

રંગમે ભીજે સબે નરનારી,

હાંરે રંગભીનો ખેલે સુખસાગરવા. હો.ર

ડારત ગુલાલ છેલ રંગરેલો,

હાંરે વાકી ગરદસેં છાયો અંબરવા. હો.૩

કૃષ્ણાનંદ નિરખન યહ લીલા,

હાંરે દોરી આવત ગગન અમરવા. હો.૪

મૂળ પદ

માને નહીં તરછી નજરીયાં,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી