દિલદાર છટા દ્રગ અટક રહી, ૧/૪

૧૮૬ પદ-૧/૪ રાગ ઝીંઝોટી ઠુમરી.

(સુનો કૃપાસિધુ અબ અટક રહી અવઘટપર મોરી નાવલીયાં એ ઢાલ.)

દિલદાર છટા દ્રગ અટક રહી,

નટવર હરિ પ્યારે સાંવરિયા. દિ.ટેક.

તન સપેત ધોતી પેર લીયા,

કેસર ચંદનકી ખોર કીયા,

ધરે ફૂલ ગેંદ કર ગિરધરીયાં,

પચરંગી શિરપર પાઘરીયાં. દિ.૧

સોહત હે કમલ કલી અખિયાં,

ગલે ફૂલ માલ પ્યારી નખીયાં,

કાજુ બાજુ ગજરા ધરીયા,

મોતીન સેહરા મન ભાવરીયા. દિ.ર

કાબીલ કામીર રંગ રેલ પિયા,

નેનન સેનન મન છીન લીયા,

હેરત હે રૂપ ઉજાગરીયા,

શિરદાર યાર નટ નાગરીયા. દિ.૩

સબ રાજનકે રાજાવરીયા,

પ્રાનનહુંસે પ્યારા કરીયા,

ઓરનકું ઉરમે નાં ધરીયાં,

કહે કૃષ્ણાનંદ સુખસાગરીયાં. દિ.

મૂળ પદ

દિલદાર છટા દ્રગ અટક રહી,

રચયિતા

કૃષ્ણાનંદ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551


ગંગામૃત સરિતા ભાગ-૭
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
આશિત દેસાઇ ,આલાપ દેસાઇ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

છબી જાદુગારી
Studio
Audio
0
0