શ્યામ સલૂના દૂર ન હૂના શ્યામ સલૂના દૂર ન હૂના ૩/૪

શ્યામ સલૂના દૂર ન હૂના, શ્યામ સલૂના દૂર ન હૂના...ટેક.
મોહન લાલ પિયા તેરી મૂર્તિ, દેખી ચડત રંગ દૂના...સલૂના૦ ૧
પ્રાણજીવન રંગ મહોલ પધારો, કરીહું ફૂલ બીછૂના...સલૂના૦ ૨
રેખે ભાલ મનોહર નીકી, લાલ કમલ દગ કૂના...સલૂના૦ ૩
બ્રહ્માનંદ કહે તેરી છબી બિન, સબ જગ લગત અલૂના...સલૂના૦ ૪

મૂળ પદ

નવલ કનૈયા ચિત્તકો હરૈયા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી