આજ હું આવી છું મુખ માવાનું જોવા, ઘરનાં જાણે છે ગઇ છે ગાવલડી ૧/૪

આજ હું આવી છું મુખ માવાનું જોવા,
	ઘરના જાણે છે ગઈ છે ગાવલડી દોવા રે	...આજ૦ ૧
મુખની લાવણ્યતા મીઠી રે વાણી,
	સાંભળતામાં બેની હું તો મનમાં લોભાણી રે...આજ૦ ૨
ભાલ તિલક કેસરનું રે કીધું,
	નયણુંને ચાળે મારું મન હરી લીધું રે	...આજ૦ ૩
માયા લાગી છે મુને એના રે મુખની,
	શું કહું વાત અલૌકિક સુખની રે	...આજ૦ ૪
બ્રહ્માનંદના સ્વામીને નીરખી,
	હેત ઘણે રે મારા હૈયામાં હરખી રે	...આજ૦ ૫
 

મૂળ પદ

આજ હું આવી છું મુખ માવાનું જોવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
3
2
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ચારુકેશી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
1
0