રસોઇ સુરતકી રસદાર ૭/૧૩

૩૭ ૭/૧૩ પદ-૭

રસોઇ સુરતકી રસદાર || (૨)

નિત નિત, નવિન, નૌ દિન તક જીમત ધર્મકુમાર (ટેક)

પ્રથમ દીન જમન ભીખારીદાસ || (૨)

શેઠ લક્ષ્મીચંદ જમન દીયો હે; બીરંજ પુરીકો ખાસ ||રસોઇ||

તીસરા જમન સુ ગોવીંદભાઇ || (૨)

રંભા ફલકી સાથ રોટલી, દીની મન હરખાઇ ||રસોઇ||

પારનાં એકાદશી લલુભાઇ || (૨)

દૂધપાપકી સાથ માલપૂવા દીને હરખાઇ ||રસોઇ||

છઠે દીન ભક્ત ખાનદેશી || (૨)

ભાવસાર દીલ ભાવ ધરી દીય રસોઇ સ્વદેશી ||રસોઇ||

સાતમો જમણ રામદાસજી || (૨)

ભગુભાઇ, ભગવાનદાસ, સહ ગીરધર ભાઇ હૈ ખાસ ||રસોઇ||

અષ્ટમા વિપ્રસુ અંબારામ || (૨)

ક્રીપારામ, સહક્રષ્ણદાસ રૂ નરોત્તમ નથુરામ ||રસોઇ||

સાથ હૈ સુર ભઇ ધનજી નામ || (૨)

દૂધપાક ઓર માલપુવાકી રસોઇ દીય સુખધામ ||રસોઇ||

નૌમે દિન-જમન ક્રિશ્નદેસાઇ || (૨)

બાસુંદી પુરી, દશમે દીન બીરંજ શિરા ઇક ભાઇ ||રસોઇ||

શ્રીજી પધરામની કીન તમામ || (૨)

માવ પ્રભુ પદ અંકીત કીને હરિભક્ત કે ધામ ||રસોઇ||

મૂળ પદ

પધારે સૂરત સહજાનંદ

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી