આ દુનિયા છે સ્વારથ કેરી, શું માયામાં ભમે થઇ લેરી ૧/૧

 ૧/૧ ૮૬

આ દુનિયા છે સ્વારથ કેરી, શું માયામાં ભમે થઇ લેરી                      ॥ટેક॥
જીવવું જાજું છે મનમાં પણ, આ તન થાશે ખાખની ઢેરી-                    આ૦
કામ ન આવે સંપતિ દોલત સુતપિતુ ભ્રાત ને આપની મેરી-               આ૦
ઇશ્વર ભજવા સંત જે જ્ઞાની, વારંવાર કહે છે ટેરી-        આ૦
માટે ચેતરે મુરખ મનવા, સમજીને સહુ વિખસમ ઝેરી-                      આ૦
ત્રિભુવન શું ગુલતાન ફરે છે, માથે કાળ કરાળ છે વેરી-                      આ૦
 

મૂળ પદ

આ દુનિયા છે સ્વારથ કેરી, શું માયામાં ભમે થઇ લેરી

રચયિતા

ત્રિભુવનભાઇ વ્યાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી