હો સલોને શ્‍યામ રે, અબ ઉઠ દરશન દીજે અંતર આશ દાસ સબ ઠાડે ૪/૪

હો સલોને શ્‍યામ રે, અબ ઉઠ દરશન દીજે ; ;
અંતર આશ દાસ સબ ઠાડે, તા પર કરુણા કીજે. હો૦૧
બિન દર્શન વ્યાકુલ બ્રજ બિનતા, લાલ અરજ સુની લીજે ;
ઇતની નિંદ કહાં મેરે પ્યારે, આળસ તજકે ઉઠીજે. હો૦ર
બહુત અબેર ભયો મેં બલજાઉ, પય સાકર ઉઠ પીજે ;
બ્રહ્માનંદ વદનકી પ્યાસી, દેખ દેખ છબી જીજે. હો૦૩

મૂળ પદ

હો રંગીલે શ્યામ રે, મેં તેરી નિજ દાસી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી