જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે ૩/૪

જીય કો કોન હિતકારી હરિ બીન, જીય કો કોન હિતકારી રે	...ટેક.
કૂડી માયા કામ ન આવે, દેખો દિલમેં વિચારી રે;
	મોહ બઢાવે બોત ભમાવે, આપે દુ:ખ અપારી રે	...જીય૦ ૧
ગોપીચંદ સબ તજી દીનો, રાજ સાજ સુખ ભારી રે;
	અતિ દુ:ખદાની અસત્ય જાની, ભજીએ ભવ ભયહારી રે...જીય૦ ૨
ભરથરીએ ભગવંત ભજન હિત, તજી સોળસેં નારી રે;
	બાજંદે બાદશાહી બહાઈ, પ્રભુપદ પ્રીત વધારી રે	...જીય૦ ૩
એસો બિચાર અચલ ઉર આની, જગ જંજાળ વિસારી રે;
	દયાનંદ કો નાથ ભજે તો, દેવે પદ અવિકારી રે	...જીય૦ ૪
 

મૂળ પદ

દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0