અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે ૪/૪

અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે		...ટેક.
સગાં સંબંધી સબ સ્વારથ સાથી, તાકી મત કરો આસી રે;
	આયુષ હરાવે હરિ ભૂલાવે, લાલચમેં લોભાસી રે	...અંતર૦ ૧
ખોટા ખ્યાલ બન્યા બોત ભાતી, દેખી હોત હુલાસી રે;
	કપૂર કી જેસે માલા મનોહર, જોવત આગે ઉડ જાસી રે...અંતર૦ ૨
ધામ ધરા ધન સંપત્ત સર્વે, અસત્ય સત્ય જીને ભાસી રે;
	તામેં લોભાઈ પીડા પાઈ, ભયે જમપુરવાસી રે	...અંતર૦ ૩
યહાં દુ:ખ ટારન ઇચ્છા ધારો, હોઈ સબસે ઉદાસી રે;
	દયાનંદ કહત હે સમરો, શામળિયો સુખરાશી રે	...અંતર૦ ૪
 

મૂળ પદ

દૂસરો કોન સુખદાઈ શ્યામ બિન, દૂસરો કોન સુખદાઈ રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
2
2