સહજાનંદસ્વામી અંતર્યામી, મૂરતિ મનોહર મારા શ્યામની રે ૧/૧

સહજાનંદસ્વામી અંતર્યામી, મૂરતિ મનોહર મારા શ્યામની રે;
				મુને તાળી લાગી રે ઘનશ્યામની-ટેક.
સુંદર શ્યામળા હૃદયે બિરાજો, છોગલાવાળા છેલ;
	છેલ છબીલા રંગના રેલા, કેસરભીના મારા કાનજી હો-મુને૦ ૧
સોળે ચિહ્ન સહિત શોભે, ચરણકમળની જોડ;
	તેમાં અમારું ચિત્તડું લાગ્યું, ફિકર છોડી સારા ગામની હો-મુને૦ ૨
ધર્મકુંવર ઘનશ્યામજી રે, મારા પ્રાણ તણા રે આધાર;
	નિષ્કુળાનંદના નાથજી રે, દેજ્યો મને કૂંચી અક્ષરધામની હો-મુને૦ ૩
 

મૂળ પદ

સહજાનંદ સ્વામી અંતરયામી, મૂરતિ મનોહર મારા શ્યામની રે

મળતા રાગ

ગરબી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૫

સહજાનંદ  સ્વામી અંતરયામી  (૦૮-૧૦) 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૨ નોન સ્ટોપ-૫
Studio
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
લાડકવાયા
Studio
Audio
1
0