શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ ૧/૧

પદ - ૨ (ધીરજાખ્યાન પદ : ૧૦) ૮૩૨

શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ;
જ્યારે મળ્યો મહા મોટો માલ રે, સંતો શીદને રહીએ કંગાલ... ટેક
પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ;
અમલ સહિત વાત ઓચરવી, માની મનમાં નિહાલ રે... સંતો° ૧
રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલને હાલ;
ઘર લજામણી રાણી જાણી રાજા, ખીજી પાડે વળી ખાલ રે... સંતો° ૨
તેમ ભક્ત ભગવાનના થઇને, રહે વિષયમાં બેહાલ;
તે તો પામર નર જાણવા પૂરા, હરિભક્તિની ધરી છે ઢાલ રે... સંતો° ૩
તન મન આશ તજી તુચ્છ જાણી, કાઢું સમજી એ સાલ;
નિષ્કુળાનંદ એ ભક્ત હરિના, બીજા બજારી બકાલ રે... સંતો° ૪

મૂળ પદ

શીદને રહીએ રે કંગાલ રે, સંતો શીદને રહીએ રે કંગાલ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

અવસર આવિયો રણ રમવાતણો ૦૦.૦૦ શીદને રહીએ રે કંગાલ રે, સંતો ૧૧.૩૫ કરિયે રાજી ઘનશ્યામ રે, સંતો ૧૮.૦૦

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
1
0
 
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0