ઉઠો નંદલાલા વારી વિશ્વજીવન વહાલા ૨/૪

 

ઉઠો નંદલાલા વારી, વિશ્વજીવન વહાલા ;
ઠાડે સબ ગ્વાલ બાલ, ઉઠો નંદલાલા. ટેક૦
ગઇ રેન દોહન ધેન, ઉઠી બ્રજબાલા ;
વાતે શુભ વેન લેન, આયે સબ ગ્વાલા. ઠા૦૧
સખા સાન કરત કાન, તાન ગાન તાલા ;
પ્રગટ્યો અબ ભાન, પ્રાણજીવન પ્રતિપાલા ઠા૦ર
કુર તુર ઘૃત બૂર, સ્વાદમેં રસાલા ;
કમળા કર્પૂર લે, હજૂર ખરી થાલા. ઠા૦૩
સુખ કે શુભ સદન સ્વામી, કોટી મદન કાલા ;
બ્રહ્માનંદ દર્શ દાન, દીજીએ કૃપાલા. ઠા૦૪ 

મૂળ પદ

જાગો ગિરિધારી જાઉં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી