ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે ૪/૪

ઊઠોને અલબેલા વાલા, લક્ષ્મીના વર લેહેરી રે;
	અજબ નવીન દુશાલા ઓઢો, પીતાંબર લ્યો પહેરી રે	...ઊઠો૦ ૧
ગદા પદ્મ કર શંખ ચક્ર લઈ, ખળ નાખો ખંખેરી રે;
	અંતર દયા ધરો અવિનાશી, કરો મદત જન કેરી રે	...ઊઠો૦ ૨
લટકાવો શીર લાલ કલંગી, ઉપરણી સોનેરી રે;
	મંદ મંદ મુખ હસો મનોહર, હરિજન સામું હેરી રે	...ઊઠો૦ ૩
સુરનર મુનિવર જૂથ મળી સૌ, ઊભા આંગણ ઘેરી રે;
	બ્રહ્માનંદના નાથ વદન છબી, નિરખત આશ ઘણેરી રે...ઊઠો૦ ૪
 

મૂળ પદ

કમલાવર ઉઠો તો કાજુ

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયાના પદો
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પ્રભાતિયા - ૨
Studio
Audio
2
0