નિરખી નેણાં ઠરે હરિમુખ; ૨/૭

પદ – ૧૪૨ …………………..૨/૭

નિરખી નેણાં ઠરે હરિમુખ; નિરખી. (ટેક)

પ્રસન્ન બદન પ્રફુલ્લિત કોમલ;

જનમન રંજન કરે હૈ હરિમુખ. (૧)

ભાલ વિશાલ તિલક કેસરકો;

ભૃકુટીમેં કરુણા ભરે હૈ. હરિમુખ. (૨)

નવિન કમલદલ લોચન સોહત;

હેરી ભવરોગ જરે હૈ. હરિમુખ. (૩)

વિશ્વવિહારી બદન બિધુ હેરી;

કોટી કામ દર્પ હરે હૈ. હરિમુખ. (૪)

_________________________________

બિધુ= ચંદ્ર.

મૂળ પદ

યાના બજાવો શામ, મુરલિયાં વારે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી