હેરી હરિ વૃષલાલ , મગનમન;૩/૭

પદ- ૧૪૩…………………..૩/૭

હેરી હરિ વૃષલાલ , મગનમન; હેરી. (ટેક)

જ્રરકશી અંગ શૃંગાર અનોપમ;

નિરખી હોત નિહાલ. મગનમન. (૧)

જરકશી પાઘ છોગાજુત રાજ્ત;

શોભિત ભાલ વિશાલ. મગનમન. (૨)

કનક કડાં પહોંચી કર સુંદર;

ધરી છડી કનક રસાલ . મગનમન. (૩)

વિશ્વવિહારી મંદ ગતિ હેરી;

લાજે ગજેન્દ્ર મરાલ. મગનમન. (૪)

________________________________

મરાલ = હંસ,

મૂળ પદ

યાના બજાવો શામ, મુરલિયાં વારે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી