ચપલ ચલત ગતિયાં, હરિવરઃ૬/૭

પદ -૧૪૬ …………………૬/૭
 
ચપલ ચલત ગતિયાં, હરિવરઃ  ચપલ. (ટેક)
ગલિત ભઇ ગજ હંસકી ગતિયાઃમોદ કરત મતિયાં.  હરિવર. (૧)
ચાલચપલ નિરખત ઉર હરખત;છકિત ભઇ છતિયાં.  હરિવર. (૨)
મૂરતિ મન બસી મનમોહનકી;કહા કહું મુખવતિયાં.  હરિવર.(૩)
ભગવતસુત સુખકંદકું નિરખી;લજત રતિપતિ અતિયાં.  હરિવર.(૪) 

મૂળ પદ

યાના બજાવો શામ, મુરલિયાં વારે

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી