ઘનકે સમાન ઘનશામ જો પૂરણકામ, ૧/૧

પદ-૧૫૨ ………………૧/૧
(રાગ મલ્હાર ધ્રુપદ ) ચૌતાળ.
 
ઘનકે સમાન ઘનશામ જો પૂરણકામ,આઇકે બિરાજે આલી આજ મોરી અટારી; ઘનકે સમાન.  (ટેક)
ગુની મોર કરે ગાન ગાજ બીજ ગગનમેં,ઘન ઘોર ચઢી આઇ ઘનહુકી ઘટારીઃ ઘનકે સમાન.  (૧)
દેખીકે રસીક રંગ પ્રીતમ પ્યારી કે સંગ,મારત હૈ નેન સેન મેન મોહ કટારી;
વિશ્વકે વિહારી મેઘ નિહારી રીઝત અતિ,છબીલે છોગારેકી મૈં કહાં કહું છટારી. ઘનકે સમાન.  (૨)
_____________________________________________
અટારી= બારી, આ પદ દ્વિઅર્થી છે, એક મેઘને અને બીજું શ્રીજી
મહારાજ તેના સંબંધી છે. 

મૂળ પદ

ઘનકે સમાન ઘનશામ જો પૂરણકામ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી