ચતર મારું રંગ બરસાવો મા’રારાજ, ૧/૧

પદ ૧૬૦ ……………૧/૧
શ્રી કૃષ્ણ નારાયણ વિષે.(મારવાડી ભાષામાં)
( રાગ સોહણીનોં મહાડ , તાલ દીપચંદી)
 
ચતર મારું રંગ બરસાવો મા'રારાજ,થારો અધર સુધારસ પાવો રાજઃ ચતર મારુ.  (ટેક)
હાથાં જોડી કાછાં થાને નંદરા બિહારીજી;અબળાને રાજ કાઇ તરસાવો મા'રારાજ થારો અધર  (૧)
મેં થાંકી દાસી વારી, વિના મૉલરી;અવગુણ માંકા દૂર ગુમાવો મા'રારાજ થારો અધર  (૨)
દરશ વિના માને મદડો સતાવે રાજ;જગરા જીવન તાપ બૂઝાવો, મા'રારાજ. થારો અધર  (૩)
સુમનરી સેજ સવારી સુખકારીજી;મારુજી માંકો હિયો હરષાવો મા'રારાજ. થારો અધર  (૪)
વિશ્વવિહારીનાથ નવલ લાખાંરીજી;ચરણ થારા ઉર પરશાવો મા'રારાજ થારો અધર  (૫) 

મૂળ પદ

ચતર મારું રંગ બરસાવો મા’રારાજ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી