રસીક રાજ માનત નાહીં માંકો બરજો. ૧/૧

પદ -૧૬૧ …………….૧/૧

(રાગ સોરઠ મલ્હાર) તાળ દીપચંદી.

રસીક રાજ માનત નાહીં માંકો બરજો.

માનત નાહીં માંકો બરજો. રસીકરાજ. (ટેક)

ઘન બરખત બરખા ઋતુ આઇ ;

ગુડુડુડુડુડુ ઘન ગરજો. રસીકરાજ. (૧)

રેન અંધિયારી કારી, બિજુરીસી ચમકત;

મદડો ન છાંડે મદ દરજો. રસીકરાજ. (૨)

માને અબળાને અઠે ઉપજે ન સુખડો;

થર ર ર ર ર દિલ ડરજો રસીકરાજ (૩)

વિશ્વવિહારી મારુજી મહોલ પધારી;

ચરણ હજુરી માને કરજો. રસીકરાજ (૪)

મૂળ પદ

રસીક રાજ માનત નાહીં માંકો બરજો.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી