અમે કહીએ ઉદ્ધવજીરે, તમે કુબજાને કહેજો જઇને આમ ? ૧/૧

અમે કહો વ્રજમાં કેમ રહીયે, મૈયા રે તારો લાલ અટારો.         ટેક.
રાત દિવસ મારી કેડ પડયો છે, અમે કેટલુંક આવીને કહીયે.   મૈ0 1
ચોરી કરી મારા ઘરમાં છાનો, તો દહાડીનું દુઃખ કેમ સહીયે.    મૈ0 ર
જેલ કરે જમુનાજીને આરે, તો આવી બાઝે મારે મહીયે.          મૈ0 3
બ્રહ્માનંદ કહે ગોકુલ મેલી, કહો તો મથુરામાં જઇએ.              મૈ0 4

મૂળ પદ

અમે કહીએ ઉદ્ધવજીરે, તમે કુબજાને કહેજો જઇને આમ ?

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી