રસકે રસિલે કાના માંનો મેરી બતિયાં. ૧/૪

રસકે રસિલે કાના, માંનો મેરી બતિયાં.
ઝંખી પરી શશી જયોતિ, ઠંડે ભયે હાર મોતી ;
છાંડો મોય ભોર ભઇ, બીત ગઇ રતિયાં. રસ૦ ૧
પ્યારે મોરે ભયો પ્રાત, લોક સબ આત જાત ;
મહી લે મૈયારી મગ, ચલી જ્યું હસતિયાં. રસ૦ ર
પારોસન દેખો જાગી, વલોનેકી ઘૂમ બાગી ;
પ્રફુલ્લિત હોન લાગી, બનવેલી પતિયાં. રસ૦ ૩
વીત ગયે ચારૂ જામ, બોલે જન ઠામ ઠામ ;
બ્રહ્માનંદહું કે શ્યામ, શિરિ ભઇ છતિયાં. રસ૦ ૪

મૂળ પદ

રસકે રસિલે કાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી