કહો જું રંગીલે કાના કહાં રેન જાગે ૨/૪

 

કહો જું રંગીલે કાના, કહાં રેન જાગે.
નીંદમેં ભરે હે નેન, અલસિલે મુખ બેન ;
કાજરકી રેખા સો, કપોલન પાગે. કહો૦ ૧
કાહેકું દૂરાંત* વાત, દેખો જું તુમારે ગાત ;
બિન ગુન મોતી માલ, ઉર નીકી લાગે. કહો૦ ર
ચતુર સુજાન શ્યામ, લેહું અબ તાકો નામ ;
પ્યારે પ્રીતહુંસે જ્યાકે, હાથહી બિકાગે. કહો૦ ૩
પીતાંબર ભૂલ આયે, ઝીની સારી ઓઢી લાએ ;
બ્રહ્માનંદ કહે કહા, કુર* હમ આગે. કહો૦ ૪

 

 

*દૂરાંત=દૂર કરવી,ઉડાડી દેવી. *કુર=ખોટું

મૂળ પદ

રસકે રસિલે કાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી