ધન્ય ધન્ય શ્રી વરતાલને, ધન્ય લક્ષ્મીપતિ દેવ; ૧/૧

પદ- ૨૦૨ ……………………૧/૧

(દોહરો)

ધન્ય ધન્ય શ્રી વરતાલને, ધન્ય લક્ષ્મીપતિ દેવ;

અક્ષ્રરમુક્ત ત્રિકાળ જ્યાં, સદા કરે છે સેવ. (૧)

(માલિની છંદ)

પ્રગટ હરિ સદા છે, આજ સત્સંગમાંહિ,

અવર મત વિષે તો, એવુ દીસે ક્યાહિ.

અગણિત સુખ આપ્યા, મુજને આજ સ્વામી,

વિપત્તિ સહુ વિરામ્યો, શ્રીજીનુ શર્ણ પામી. (૧)

___________________

મૂળ પદ

ધન્ય ધન્ય શ્રી વરતાલને, ધન્ય લક્ષ્મીપતિ દેવ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી