રે! આમ્ર તારી તરુતા નિહાળી;તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી ૧/૧

પદ- ૨૦૭ ………………………૧/૧

વૃક્ષ પ્રબંધ

(ઉપજાતિ છંદ)

જે વૃક્ષવેલી કદી હોય બાગ, કે પત્ર પુષ્પો ફળભૂમિભાગ;

આવે પ્રભુના ઉપયોગમાંય, તેનું વડું ભાગ્ય અહો ગણાય. (૧)

એક પ્રસાદીના આમવૃક્ષ પ્રત્યે કોઇ કવિએ કરેલી ઉક્તિ

(ઉપજાતિ છંદ )

રે! આમ્ર તારી તરુતા નિહાળી;

તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી

ભાસે મને જે તુજને કહું છું

નેહિ સદા કૃષ્ણપદાબ્જ તું છું (૨)

મૂળ પદ

રે! આમ્ર તારી તરુતા નિહાળી;તારી પ્રભા ભૂતળ ભાગ્યશાળી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી