જન્મ્યા કોશળ દેશમાં , દ્વિજાતિ માંહિ સુધીર; ૧/૧

પદ- ૨૦૯ ………………………….૧/૧
અશ્વગતિ પ્રબંધ
ગુ ૧
ણ૧૮
ગા૩
ન ૨૦
નિ ૫
તે ૨૨
ક ૭
રુ ૨૪
ધ ૯
રી ૨૬
હ ૧૧
રિ ૨૮
તુ ૧૩
જ ૩૦
ધ્યા ૧૫
ન ૩૨
પ્રા ૧૭
ણ ૨
દા ૧૯
ન ૪
પ્રી ૨૧
તે ૬
વ ૨૩
રુ ૮
સ્મ ૨૫
રી ૧૦
જ ૨૭
રિ ૧૨
મુ૨૯
જ ૧૪
જ્ઞા૩૧
ન ૧૬
 
(દ્વિઅર્થી દોહરો)
જન્મ્યા કોશળ દેશમાં , દ્વિજાતિ માંહિ સુધીર;
વિદેશ ગત વધુ ભ્રાત જુત , વંદુ શ્રી રઘુવીર. (૧)
 
ટીકાઃ- શ્રી રામચંદ્રજી ઉત્તર કોશલ દેશામાં અયોધ્યાનગરીને વિશે
દ્વિજાતિ એટલે ક્ષત્રિય જાતિમાં જન્મ લેતા હવા, અને વિદેશમાં એટલે
પ્રદેશમાં ગોદાવારી ગંગાને તીરે , સીતાજી તથા લક્ષમનજી સાથે નિવાસ
કર્યો.એવા શ્રી રામચંદ્રજીને હું નમસ્કાર કરું છું.
 
બીજો અર્થઃ- શ્રીહરિનાં પુત્ર રઘુવીરજી મહારાજ આંબલિયા ગામમાં,
જે અયોધ્યા નજીક છે, તે ગામમાં જન્મ લઇને પોતાના કુટુંબ સહિત
આ દેશમાં આવતા હવા, એવા શ્રીરઘુવીરજી મહારાજને નમસ્કાર કરું છું. 

મૂળ પદ

જન્મ્યા કોશળ દેશમાં , દ્વિજાતિ માંહિ સુધીર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી