રજકણ ઉડગણ ગની શકે, વનસ્પતિ ભાર અઢાર; ૧/૧

પદ ૨૨૪ …………………….૧/૧

પ્રભુના ગુણનો કોઇ પાર પામતા નથી તે વિષે.

(દોહરો)

રજકણ ઉડગણ ગની શકે, વનસ્પતિ ભાર અઢાર;

પણ હરિગુણ ગણના કવિ, કોટિ થાકે ન થનાર. (૧)

નવાં કળા શોધન થયાં, નવા રાગ નિરધાર,

ગાયા તેવા રાગમાં, સુંદર હરિગુણસાર. (૨)

મૂળ પદ

રજકણ ઉડગણ ગની શકે, વનસ્પતિ ભાર અઢાર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી