પ્રાતઃ થયું મનમોહન પ્યારા પ્રીતમ શું રહ્યા પોઢીને ૧/૪

પ્રાત: થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢીને;
	વારંવાર કરું છું વિનંતિ, જગજીવન કર જોડીને	...પ્રાત:૦ ૧
ઘર ઘરથી ગોવાળા આવ્યા, દર્શન કારણ દોડીને;
	આંગણિયે ઊભી વ્રજ અબળા, મહી વલોવાં છોડીને	...પ્રાત:૦ ૨
બહુરૂપી દરવાજે બેઠા, શંકર નેજા ખોડીને;
	મુખડું જોવા આતુર મનમાં, જોરે રાખ્યા ઓડીને	...પ્રાત:૦ ૩
ભૈરવ રાગ ગુણીજન ગાવે, તાન મનોહર તોડીને;
	બ્રહ્માનંદના નાથ વિહારી, ઊઠયા આળસ મોડીને	...પ્રાત:૦ ૪
 

મૂળ પદ

પ્રાત થયું મનમોહન પ્યારા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયા વોલ.૨
Studio
Audio
1
0