હાં રે કહાન દાણી રે, કહાન દાણી, હાં રે વાટે આવતી ગોવાલણીને જાણી રે ૧/૧૦

હાં રે કહાન દાણી રે, કહાન દાણી,
	હાં રે વાટે આવતી ગોવાલણીને જાણી રે...કહાન૦ ૧
હાં રે વાટ રોકીને ઊભા છે વનમાળી,
	હાં રે દાણ લેવા ગોવાલણીને ખાળી રે...કહાન૦ ૨
હાં રે એમ બોલ્યા મોહન ગિરધારી,
	હાં રે ક્યાં જાય છે ઊભી રે’ મહિયારી રે...કહાન૦ ૩
હાં રે ચાલી જાય છે કેમ દાણ ચોરી,
	હાં રે મીઠાં ગોરસ પાને આવ્ય ઓરી રે...કહાન૦ ૪
હાં રે પ્રેમસખીનો નાથ ઊભા આગે,
	હાં રે મહિયારી પાસેથી મહી માગે રે...કહાન૦ ૫
 

મૂળ પદ

હાં રે કહાન દાણી રે, કહાન દાણી

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0