બોરડી બોરડી બોરડી રે, જુવો કાંટા વીનાની આ બોરડી ૧/૧

 બોરડી બોરડી બોરડી રે, જુઓ કાંટા વિનાની બોરડી...ટેક.
	સ્વામી ગોપાળાનંદજીની પાઘને, ચોંટી ગઈ ચિત્ત ચોરડી...૧
સ્વામીજી દૃષ્ટિ સાંધીને બોલ્યા, પ્રભુ મળ્યા તોય રહી ટોરડી...૨
એવે ટાણે ખર્યા કાંટા તમામ ત્યાં, થયું રૂપ અક્ષર ઓરડી...૩
અત્યારે એમાં બદ્રીફળ થાય છે, જુઓ એમાં મન મોરડી...૪
સંતો જમે છે સત્સંગી જમે છે, બદ્રીફળ મીઠી છે બોરડી...૫
કવિ માવદાન કહે મંદિર થતાં ત્યાં, બોરડી થૈ જીવન દોરડી...૬ 
 

મૂળ પદ

બોરડી બોરડી બોરડી રે, જુવો કાંટા વીનાની આ બોરડી

મળતા રાગ

આવજો આવજો આવજો રે વાલા

રચયિતા

માવદાનજી કવિ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
6
0