સ્વામિનારાયણ સુમિરન કર લે, સમરથ છે સુખધામ ૧/૧

સ્વામિનારાયણ સુમિરન કર લે, સમરથ છે સુખધામ;
		ભજ મન સ્વામિનારાયણ નામ		...ટેક.
અધમ ઉદ્ધારણ પતિતજન પાવન, ધર્મકુંવર ઘનશ્યામ;
	સ્થાપન ધર્મ અધર્મ ઉથાપન, પ્રગટે પૂરણકામ	...ભજ૦ ૧
આદિપુરુષ ઈશ્વર અવતારી, સંતન કે વિશ્રામ;
	પરમ કૃપાળુ સકળજન ત્રાતા, ઉર ધારો આઠો જામ	...ભજ૦ ૨
સર્વાધાર ચરાચર સ્વામી, કરુણાસાગર શ્યામ;
	પ્રેમાનંદ ચરણપંકજ છબી, ઉર ધાર્યે સરે કામ	...ભજ૦ ૩

 

મૂળ પદ

સ્વામિનારાયણ સુમિરન કર લે, સમરથ છે સુખધામ

મળતા રાગ

ઢાળ : મોંઘો મનુષ્યદેહ ફરી ફરીને

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0