કોડે કોડે હરિને કમળા અંગ શણગાર ધરાવે રે ૪/૪

કોડે કોડે હરિને કમળા, અંગ શણગાર ધરાવે રે ;સોનેરી પાઘડલી માંહી, છોગલિયાં લટકાવે રે.      કો૦૧
બાજુબંધ બેરખા બાંધ્યા, હાર હૈયે પહેરાવે રે ;જગજીવન કેરી શોભા જોવા, મહા મુક્ત ચલી આવે રે.   કો૦ર
જરકસિયો જામો પાયજામો, કમરે જડિત કટારો રે ;બુટ્ટાદાર પામરી પીળી, રેંટો કામણગારો રે.      કો૦૩
પોંચી વેઢ કડાં પહેરીને, રસિક મનોહર રાજે રે ;બ્રહ્માનંદ શણગાર આરતી, જોઇ દુઃખ દારિદ્રય ભાજે રે.   કો૦૪ 
કોડે કોડે હરિને કમળા, અંગ શણગાર ધરાવે રે ;નેરી પાઘડલી માંહી, છોગલિયાં લટકાવે રે.      કો૦૧
બાજુબંધ બેરખા બાંધ્યા, હાર હૈયે પહેરાવે રે ;જગજીવન કેરી શોભા જોવા, મહા મુક્ત ચલી આવે રે.   કો૦ર
જરકસિયો જામો પાયજામો, કમરે જડિત કટારો રે ;બુટ્ટાદાર પામરી પીળી, રેંટો કામણગારો રે.      કો૦૩
પોંચી વેઢ કડાં પહેરીને, રસિક મનોહર રાજે રે ;બ્રહ્માનંદ શણગાર આરતી, જોઇ દુઃખ દારિદ્રય ભાજે રે.   કો૦૪ 

મૂળ પદ

સુંદરવર શણગાર કરીને

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
0
0