આરતી મહા પ્રભુકી મંગલા ભઇ ૨/૪

 આરતી મહા પ્રભુકી, મંગલા ભઇ ;         

ઉઠે ઘનશ્યામ જામ, અર્ધ નિશિ રઇ.        આ૦૧
જાગે સબ ગ્વાલ બાલ, આશ ગઇ ;        
ઘર ઘર પ્રતિ નાર સાર, મથત હે મઇ.    આ૦ર
ઝાલર ઝનકાર હોત, જ્યોત બીલ સઇ ; 
કંચનકી આરતી કર, કમળ શ્રી ઠઇ.        આ૦૩
ઠાડે જન આસ પાસ, કરત ધૂન નઇ ;    
બ્રહ્માનંદ નટવર છબી, અંતર ધરી લઇ. આ૦૪

મૂળ પદ

મંગળ મહારાજહુકી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી