આરતી શ્રૃંગાર કરત ભકિત ધર્મ દોઉ ૧/૪

આરતી શ્રૃંગાર કરત, ભકિત ધર્મ દોઉ ;
વાસુદેવ નિરખ વદન, પ્રફુલ્લિત ચિત્ત હોઉ.  આ૦૧
સાત વરસ નવલ પાઘ, શિશપેં બનોઉ ;
ફૂલન પર ઝૂલ ભ્રમર, મંડળ અટકોઉં. આ૦ર
અતિ વિશાળ તિલક ભાલ, સુંદર મન મોઉ ;
ભ્રુહ શરદ કમળ નેન, નાશા શુક જોઉં. આ૦૩
શ્રવણ લોલ કુંડળસો, અલકન ઉર ઝોઉ ;
બ્રહ્માનંદ વદન ચંદ, અંતર વસ સોઉ. આ૦૪ 

મૂળ પદ

આરતી શ્રૃંગાર કરત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી