કરત આરતી શ્રૃંગાર નવલ શ્યામકી ૨/૪

કરત આરતી શ્રૃંગાર, નવલ શ્યામકી ;
નિરખત ત્રિય હોય મગ્ન, ગોપ ગ્રામકી. કરત૦૧
ઉર પર દ્યુતિ પરત આઈં, મોતી દામકી ;
માનહું રવિ કિરણ પ્રસર, પ્રથમ જામકી. કરત૦ર
ભુજ પ્રચંડ અધિક ચાહ, અતિ ઇનામકી ;
ઉદર ત્રિવલિ નાભિ સર, જન વિશ્રામકી. કરત૦૩
ઝલક રહી પુંચી કર, દછન વામકી ;
બ્રહ્માનંદ લખિત લજિત, કાંતિ કામકી. કરત૦૪

મૂળ પદ

આરતી શ્રૃંગાર કરત

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી