હોરી ખેલત ઘનશ્યામ છબીલે ૨/૨

૧૪૫                              પદ-૨/૨

 

હોરી ખેલત ઘનશ્યામ છબીલે… હોરી૦ ટેક

ગ્વાલ બાલ સંગ કરત કતોહલ, કેશર રંગ કે માટ ભરી લે…      હોરી૦૧

પકર પકર સબ રંગ મેં બોરત, બોલત ગારી હાસ કરી લે…      હોરી૦૨

 

સિદ્ધાનંદ પલક નહિ બિછુરત, નંદનંદન પિયારસ કે રસીલે..      હોરી૦૩

મૂળ પદ

હોરી ખેલત ઘનશ્યામ પિયા રે

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી