ધૂમ મચી આજ ભારી, હરિ હોરી ખેલત હે ૧/૫

 

૧૪૬                              પદ-૧/૫

ધૂમ મચી આજ ભારી, હરિ હોરી ખેલત હે…                 ધૂમ૦ ટેક

કેશર રંગ કે હોજ ભરે દોઉ, બહુત ચલત પિચકારી…              હરિ૦ ૧

પીતાંબર કટિ કસીકે લીનો, શ્યામ સુંદર સુખકારી…        હરિ૦ ૨

રંગ મેં રસબસ ભયે સબ વ્રજ જન, તન કી સુરતી બિસારી હરિ૦ ૩

સિદ્ધાનંદ દેખી ઇન નેંના, સુફળ કિયે વારવારી…           હરિ૦ ૪

 

 

મૂળ પદ

ધૂમ મચી આજ ભારી, હરિ હોરી ખેલત હે

રચયિતા

સિદ્ધાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી